Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમી હોય કે વરસાદ , દરરોજ ખાવો ડુંગળી થશે આ 12 ફાયદા

ગરમી હોય કે વરસાદ  , દરરોજ ખાવો ડુંગળી થશે આ 12 ફાયદા
, બુધવાર, 29 જૂન 2016 (15:43 IST)
ડુંગળી ખાવાથી ઘણા રોગો દૂર થાય છે. દરેક રીતે ડુંગળી આરોગ્ય માટે ફાયદાકારી છે . ભલે એ લાલ હોય કે લીલી કે સફેદ ડુંગળી જ ખાવો. અમે જણાવી રહ્યા છે હેલ્દી રહેવા માટે ડુંગળી ખાવાના આ ફાયpata
દા 

ડુંગળીમાં કેલોરીની માત્રા ઓછી હોય છે. આથી આ વેટ લૉસમાં મદદગાર છે. 
webdunia
 

ડુંગળીમાં પાણીની માત્રા વધારે હોય છે. લૂ લાગતા ડુંગળીના રસ પીવાથી ફાયદો થશે. 
webdunia

સવારે ખાલી પેટ ડુંગળીના રસમાં ખાંડ નાખી પીવાથી સ્ટોનની પ્રોબ્લેમ દૂર થાય છે. 
webdunia

કાચી ડુંગળી ખાવાથી ઈંસુલિન બને છે આથી ડાયબિટીસથી રાહત મેળવવામાં મદદગાર છે. 
webdunia

 

કાચી ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે જે BP કંટ્રોલ કરવામાં હેલ્પફુલ છે. 

webdunia
webdunia

ડુંગળીને પાણીમાં ઉકાળીને એનો રસ પીવાથી યૂરિન રિલેટેડ પ્રોબ્લેમ દૂર થાય છે. 
 

ડુંગળીમાં ફાઈબર વધારે હોય છે અને  રોજ કાચી ડુંગળી ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ ઈંમ્પ્રૂવ થાય છે. 
webdunia

લીલી ડુંગળીમાં એંટી ઈંફલેમેટરી ગુણ હોય છે આથી ગઠિયા અને અસ્થમાને દૂર કરવામાં મદદગાર છે. 
webdunia
 

એમાં રહેલ ફાઈટોકેમિક્લસ ઉંઘને વધારવામાં મદદગાર છે . જેને ઉંઘ ન આવતી હોય એને રાત્રે ડુંગળી ખાવી જોઈએ. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોઢામાં પાણી લાવતી ખાટી મીઠી આમલી આરોગ્ય માટે છે ખૂબ ગુણકારી...