દાંત અમારા ચેહરાના મુખ્ય આકર્ષણ છે દાંત જો સાફ ન હોય તો માણસને શર્મિંદગી ઝીલવી પડે છે. મોતી જેવા ચમકરા દાંત તમારી સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. એક ચમકદાર મુસ્કાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે સાર્વજનિક રૂપથી પ્રફુલ્લિત અનુભવશો.
સ્ટ્રાબેરી- દાંરોને ચમકદાર બનાવાના સૌથી સરળ ઉપાય છે. સ્ટ્રાબેરીમાં નેચરલ ટીથ વહઈટનરના રૂપમાં કામ કરવાની ક્ષમતા છે અને સ્ટ્રાબેરીમાં મળતા મેલિક એસિડ દાંતોને સફેદ અને ચમકદાર બનાવે છે. દાંતોના ઉપયોગ કરવના સૌથી પહેલા સ્ટ્રાબેરીને વાટી લો. એના પલ્પમાં બેકિંગ સોદા મિક્સ કરી. બ્ર્શ કરી આ મિશ્રણને દાંતો પર લગાવીને કુલ્લો કરતા પહેલા થૉડા મિનિટ મૂકી દો.
બેકિંગ સોડા- એક પ્રાકૃતિક ક્લીંજર છે જે દાંતોને ચમકદાર બનાવા માટે ઉપયોગ કરાય છે. અહીં દાંતોના વચ્ચે છિપાયેલા સૂક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરે છે. બેકિંગ સોડા અને ટૂથપેસ્ટને સમાન માત્રામાં મિક્સ કરીલો. પછી સમાન રૂપથી ઉપરી અને નીચેના દાંતો પર લગાવી લો.સુનિશ્ચિત કરી લો કે પેસ્ટ સારી રીતે ફેલીને તમારા દાંતોના બધા ભાગને કવર કરે. અડધા કલાક પછી એને મૂકી દો. પછી પાણીથી મોઢા ધોઈ લો.
લીંબૂ- વિટામિન સીના સૌથી મોટું સ્ત્રોત ગણાય છે. અને વિટામિન સી દાંત સફેદ કરવામાં મદદ કરે છે.ચમકદાર દાંત મેળઅવ માટે લીંબૂમા છાલટા ખૂબ સળ ઉપાય છે. સફેદ દાંતો માટે લીંબૂના છાલ્ટા લઈને એને દાંતોના અંદરના ભાગ પર ઘસો. આ સ્ક્રબરમી રીતે કામ કરે છે જે દાંતોને બિનજરૂરી રોગાણુઓ અને બીજા કણોથી મૂળથી દૂર કરી નાખે છે. આ તકનીક ખૂબ સરળ અને સસ્તો પણ છે. આ ઉપાય નિયમિત રૂપથી કરતા તમે દુનિયાની સૌથી ચમકદાર મુસ્કાન મેળવી શકો છો.
સફરજન- એપ્પલ સાઈડરામં મસૂડાને મજબૂત બનાવાની સાથે દાંતોને સફેદ બનાવાની ક્ષમતા હોય છે. સિરકા ઓએચના અસમાન સંતુલનને બનાવી રાખવામાં મદદ કરે છે. જે બેકટીરિયાને મારવામાં મદદ કરે છે. તમને આટલું કરવું છે કે દાંતો પર સિરકા રગડીને થોડા મિનિટ માટે એને મૂકી દો અને પછી 100 100 મિલી સિઅરકાથી કુલ્લા કરી લો. પ્રભાવી પરિણામ મેળવા અમટે આ ઉપાયને સવારે દાંતોમાં બ્રશ કરવામાં ઉપયોગ કરો.