Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલુ ઉપાયો અજમાવો

ઘરેલુ ઉપાયો અજમાવો
N.D
- પાકી કેરી સાથે એક ગ્લાસ ભરીને ઠંડુ દૂધ 15 દિવસ સુધી રોજ પીવાથી વીર્યવૃધ્ધિ થાય છે.
- સૂકા અંજીરને દૂધમાં ઉકાળીને મસળીને પીવાથી શક્તિ વધે છે, રાત્રે પલાળેલા અંજીર સવારે દૂધમાં ઉકાળીને પીવાથી હીમોગ્લોબીન વધે છે.
- જો દાંત દુ:ખતા હોય તો મરીના ભૂકામાં મીઠુ અને સાધારણ સોડા નાખીને સ્ધસો, રાહત થશે.
- એક ચમચી મરીના ભૂકામાં બે ત્રણ ટીપા લવિંગનુ તેલ નાખીને દાંતે ધસવાથી દાંતનો દુ:ખાવો મટે છે.
- જો શરીરના કોઈ ભાગમાં સોજો આવી ગયો હોય તો મેંદીના પાનને વાટી તેની પોટીસ બનાવી સોજા પર લગાવવાથી રાહત થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati