Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 10 લાજવાબ ઉપાય તમને જરૂર ખબર હોવા જોઈએ.

આ 10 લાજવાબ ઉપાય તમને જરૂર ખબર હોવા જોઈએ.
, સોમવાર, 16 મે 2016 (16:15 IST)
આ 10 લાજવાબ ઉપાય તમને જરૂર ખબર હોવા જોઈએ. 
આ વાત બધાને સાંભળી છે કે જાન છે તો જહાન છે. જો આરોગ જ ઠીક નહી તો જીવું બેકાર છે. આમ તો અમારા લાઈફસ્ટાઈલ દિવસો દિવસ બદલતું જઈ રહ્યા 
 
છે. ઘરને અજમાવો અને જલ્દ રાહત મેળવો. 
ભારતીય રસોડામાં અમને દરેક રોગની દવા મળશે. આવો જાણીએ એવા જ ઉપાય જે તમારી દાદી-નાનીના સમયથી મશહૂર છે. 
1. ગરમ દૂધ ને હળદર 
હળદર માત્ર દાળ-શાકમાં નાખતું મસાલા જ નહી. એમાં ઘણા ઔષધીય ગુણ પણ છે. સૌંદર્યથી લઈને ત્વચા , પેટ અને શરદી વગેરે  માટે પણ હળદર 
 
ઉપયોગી હોય છે. શરદી કે ચોટ લાગી હોય તો હળદર વાળું દૂધ પીવાથી તરત જ રાહત મળશે. 
2. અજમો અને મીઠું- મીઠું અને અજમોના પરાઠા તો બધાને સરા લાગે છે પણ જ્યારે પેટ ખરાબ કે અપચ હોય , તો બસ અડધી ચમચી અજમા અએ એક ચપતી મીઠા સાથે ફાંકી મારો અને  બદહજમી દૂર થઈ જશે. 

3. તુલસી અને કાળી મરીના દાનાની ચા બનાવીને પીવાથી ખાંસી , શરદી અને તાવમાં આરામ મળે છે. 
webdunia
4. આદુંની  ચા- આદું કડ્વી જરૂર હોય છે પણ એના સ્વાદ સારું હોય છે. આદુંની ચા શરદીથી તરત જ આરામ અપાવે છે અને માઈગ્રન માટે ખૂબ લાભકારી હોય છે. 
 
5. કાચા બદામ - બદામને રાત ભર પલાળી એને છ્લાટા કાઢી ખાવા જોઈએ. આ આંખોની રોશની વધારે છે આથી યાદશક્તિ તેજ હોય છે. 

6. એક ચમચી ખાંડ- ખાંડ માત્ર દૂધ કે ચાની મિઠાસ માટે નહી પણ દવાના રૂપમાં પણ ઉપયોગ  હોય છે. જ્યારે હેડકી આવે તો અને તમે પરેશાન થઈ જાઓ તો બસ એક ચમચી ખાંડ મોઢામાં નાખી ધીમે-ધીમે ચાવો. 
webdunia
7. લીંબૂ અને મધ- આ વજન ઓછા કરવામાં ખૂબ ઉપયોગી છે. બસ  એક ગ્લાસણ ગર્મ પાણીમાં 1 લીંબૂના રસ અને 2 ચમચી મધ મિક્સ કરી પીવો. આ જાણપણને ઓછું કરે છે.  
 
8. પાકું કેળા- જાડામાં બા એક કેળા આરામ આપે છે અને કાંસ્ટીપેશનમાં 2-3 કેળા અસર જોવાય છે અને સૌંદર્ય માટે ફેસ માસ્ક રીતે ઉપયોગ કરાય છે. 
 

9. સરસવના તેલ - સરસવના તેલ પણ લાભકારી હોય છે. જે જરાય પણ ગર્મ કરીને સાંધામાં લગાય તો દુખાવામાં આરામ મળે છે. એનાથી ખુશ્કી પણ ઓછી હોય છે. '
webdunia
10. એક વાટકી દહીં- દૂધ અને દહીં ભારતીય રસોડામાં અનેક રીતે ઉપયોગ થાય છે. જો વાળમાં ખોડા હોય તો બસ દહીં લગાડો અને મસાજ કરો. ખોટોતો હટશે સાથે જ વાળમાં ચમક પણ આવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડુંગળી ખાવાના ચોંકાવનારા ફાયદા