Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આટલા આરોગ્યપ્રદ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

આટલા આરોગ્યપ્રદ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ
P.R
ડાયાબિટીઝ કંટ્રોલમાં રહેશે - એક ગ્રામ મેથીના દાણાને રાત્રે પલાળી દો. સવારે તેનુ પેસ્ટ બનાવી તેણે પાણી સાથે પીવો. આવુ સતત બે મહિના કરવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહેશે.

ગેસની તકલીફમાં રાહત - જમ્યા પછી એક લસણની કળીને ચાર કિશમિશ સાથે ખાવાથી વારંવાર થનારી ગેસની તકલીફમાં રાહત મળશે અને પેટના દુ:ખાવાથી પણ રાહત મળશે.

દુ:ખાવો ઓછો થશે - પાંચ ગ્રામ લવિંગ અને 3 ગ્રામ કપૂરને ઝીણું વાટી લો. આ મિશ્રણને દાંત પર ધીરે ધીરે ઘસવાથી દાંતના દુ:ખાવામાં રાહત થશે. પાવડરને દાંત નીચે દબાવવાથી પણ દાંતના દુ:ખાવામાં રાહત મળશે.

Share this Story:

Follow Webdunia gujarati