Publish Date: Thu, 28 Feb 2019 (14:27 IST)
Updated Date: Fri, 15 Mar 2019 (18:17 IST)
આપ સૌ હોળીના બીજા દિવસે ધુળેટી તો રમતા જ હશો.. અનેક લોકોને સ્કીન અને વાળને કારણે ધુળેટી રમવાનો ડર લાગે છે.. આવો આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલીક એવી ટિપ્સ જેને અજમાવીને તમે મનમુકીને ધુળેટી રમી શકશો.