Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળી પછી કરો હનુમાનજીનો આ ચમત્કારિક ઉપાય, ધન વરસશે

હોળી પછી કરો હનુમાનજીનો આ ચમત્કારિક ઉપાય, ધન વરસશે
, ગુરુવાર, 25 માર્ચ 2021 (09:40 IST)
હોળીના દિવસે ઘણા બધા સિદ્ધા સાધક તેમની ઈચ્છાઓની પૂર્તિ માટે દેવી-દેવતાઓને પ્રસન્ન કરે છે. 
અહીં સુધીકે સામાન્ય લોકો પણ ટોના-ટોટકાના સહારા લઈને તેમની મનઈચ્છા મનોકામના પૂર્ણ કરવાના આ સોનેરી અવસર હાથથી જવા  નહી દેતા. 
 
જો તમે પણ તમારી કોઈ અભિલાષાની પૂર્તિ ઈચ્છતા છો પણ હોળીની દોડધામમાં સમય નહી મળી રહ્યું કે કઈને એવી પરિસ્થિઓ બની ગઈ કે મનભાવતી પૂર્તિ માટે કોઈ ઉપાય નહી કરી શકયા 
 
એવી આસુરી શક્તિઓ અને ઉપરી બાધાઓને નાશ કરવામાં રામભક્ત હનુમાનથી વધારે કોઈ સહારો નહે હોઈ શકે.
તેને પ્રસન્ન કરવા માટે કોઈ મૂહૂર્તની જરૂર નહી છે. તમે આ ઉપાય કોઈ પણ દિવસ કરી શકો છો. જો દરરોજ કરશો તો હનુમાનજી તમને દરેક મુશ્કેલીથી ઉબારશે, અને ખૂબ ધન વરસાવશે. 
 
રૂદ્રાવતાર હનુમાનજી શ્રીરામોપાસનાના પરમાચાર્ય છે. રામભક્તિના સંરક્ષકનો આશીર્વાદ મેળવીને જ રામ કૃપા મેળવી શકાય છે. તેમનો નામ સ્મરણ ક્યારે પણ કોઈ પણ  સમય કરી શકાય છે. હનુમાનજીની સેવામાં કોઈ ખાસ પ્રયાસ કરવા નહી પડતું. 
 
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માત્ર વે શબ્દ બોલો જય સીતારામ. સંસારની એવી કોઈ કામના નહી જેને હનુમાનજી પૂરી નહી કરતા. હનુમાનજીને રામભક્ત બહુ પ્રિય છે. હનુમાનજીની ઉપાસના કરવા બે શબ્દનો જપ બહુ જ સરળ માધ્યમ  છે. તેનાથી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે દરરોજ ઘરમાં આ બે શબ્દોના જાપ કરવું. 
 
તે સિવાય હનુમાનજીને તમારા અને ઘર-પરિવારના નજીક રાખવાના સૌથી સરળ માધ્યમ છે. રામચરિતમાનસનો પાઠ. શાસ્ત્રોના મત મુજબ માત્ર હનુમાનજી એવા દેવ છે જે સશરીર આજે પણ ધરતી પર વિરાજમાન છે. જે કોઈ તેને પ્રેમથી ધ્યાવે છે. એ તેમના બધા મનોરથ પૂર્ણ કરે છે. શ્રીરામ અને સીતા માતાએ રામાયણમાં તેને સંકટ મોચન કહ્યું છે. માતા સીતા જ હનુમાનજીને તેમની અસીમ સેવા ભક્તિથી પ્રસન્ન થઈને અષ્ટ સિદ્દિયો અને નવ નિધિઓનો સ્વામી બનાવ્યું છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂવારના ટોટકા - ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..