Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP ના આ ગામમાં માત્ર મહિલાઓ રમે છે હોળી કારણ કે ... .

holi 2016

ઉત્તર પ્રદેશ
, મંગળવાર, 15 માર્ચ 2016 (17:15 IST)
ઉત્તર પ્રદેશમાં હમીરપુરના કુંડરા ગામમાં એક અનોખી પરંપરાના નિર્વાહ કરતા પુરૂષ હોળીથી પરેજ કરે છે જો મહિલાઓ રંગોથી ખૂબ હોળીના મજા લે છે. 
હોળીમાં રંગ રમવાના દિવસે ગામના પુરૂષ સભ્ય રોજની જેમ ખેતી ના કામ કરે છે જ્યારે છોકરાઓ ઘરોમાં રહે છે . આ દિવસે આખા ગામની મહિલાઓ રામજાનકી મંદિરમાં એકત્ર થાય છે અને ફાગ ગીત પછી ધૂમધામથી હોળી રમે છે. 
 
પુરૂષ એ માટે નહી રમે છે હોળી 
 
આ અજીબ પરંપરા પાછળ ગ્રામીણોના તર્ક છે કે તીસ વર્ષ પહેલા હોળીના દિવસે ગામના રામજાનકી મંદિરમાં જયારે ગ્રામીણ ફાગ ગાઈ રહ્યા હતા ત્યારેસેતર્ના એમ ઈમાની ડાકૂ મેમ્બર સિંહે રજપાલ પાલ(50)ની ગોળી મારીને હત્યા કરી દી હતી. 
 
ડાકૂને શંકા હતી કે એ માણસ પોલીસના માણસ હતો. આ ઘટનાથી ગ્રામીળના લોકોએ હોળી નહી ઉજવી. આ વતા મહિલાઓને નહી ભાવી. પહેલા તો એ એમ્ના પતિઓને સમજાવા લાગી કોશિશ કરી અને ન માનતા બધી મહિલાઓ મંદિરમાં એકત્ર થઈ અને ફેસલો કર્યા કે હોળીના દિવસે ગામની બધી મહિઅલઓ રસ્મ સાથે તહેવાર ઉજવશે. એમાં પુરૂષની કોઈ ભાગીદારી નહી રહેશે. 
 
ગ્રામ પ્રધાન અવધેશ યાદવ જણાવે છે કે ખાસ વાત છે કે ગામના વડીલોના સન્માનમાં પર્દામાં રહેતી મહિલઓ પર્વના દિવસે પર્દાથી દૂર રહે છે ૢઅ મહિલાઓઅ નાચતા ગાતા બધા મંદિરોમાં જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati