Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળીમાં ગર્ભવતી માહિલાઓ માટે જાણવા જેવી વાતો ......

હોળીમાં ગર્ભવતી માહિલાઓ માટે જાણવા જેવી વાતો ......
, રવિવાર, 26 ફેબ્રુઆરી 2017 (11:01 IST)
ગર્ભાવસ્થાના સમયે જરૂરી છે કેમિક્લયુક્ત રંગોથી પરહેજ કરવું જોઈએ નહીતર ગર્ભસ્થ શિશુને ઘણી રીતની સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. આવો જાણો એના વિશે.... 
 
પ્રેગ્નેંસી- આ અવસ્થામાં મહિલાની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે મજબૂત નહી હોય છે. સાથે જ ત્વચા પણ ઘણી સંવેદનશીલ થઈ જાય છે. આથી હોળીના સમયે કેમિકલ યુકત રંગોના પ્રયોગથી બચવું. 
 
લાલ રંગ 
એમાં રહેલા સલ્ફેટ હોવાના કારણે આથી ગર્ભવતી મહિલાના શરીર્કમાં પ્રવેશ કરી ગર્ભનાલના માધ્યમથી ભૂણના વિકાસને પ્રભાવિત કરે છે. જેથી બાળકમાં શારીરિક વિકૃતિ કે નર્વ સિસ્ટમ ડેમેજ થવાનો ખતરો વધી શકે છે. 
 
કાળા રંગ 
આ રંગમાં રહેલા લીડ ઓક્સાઈડ ગર્ભનાલના રસ્તે શિશુ સુધી પહોંચી મુસકરેજ, પ્રી મેચ્યોર ડિલીવરી કે બાળકને ઓછું વજનનો કારણ બની શકે છે. 
 
બ્લૂ રંગ 
એ બનાવવા માટે પૂરસિઅન બ્લૂનો પ્રયોઅગ કરાય છે જેથી ગર્ભવતી મહિલાઓને સ્કિન એલર્જી થઈ શકે છે. 
 
લીલો રંગ 
 
કાપર સલ્ફેટ હોવાને કારણે આ ગર્ભવતી મહિલાની આંખમાં બળતરા, એલર્જી આંખોથી પાણી આવવું અને લાલ જેવા લક્ષણ થઈ શકે છે આથી એનાથી પરહેજ કરવું .આટલું જ નહી જો આ રંગ ગર્ભનાલના રાસ્તે બાળક સુધી પહોંચી જાય તો તેનું વિકાસ પ્રભાવિત થઈ શકે છે. 
 
ડાકટરી રાય- 
ગર્ભવતી મહિલા કામ કરતી વખતે ખાનપાન પર ધ્યાન રાખવું નહીતર એસિડીટીની સમસ્યા થઈ શકે છે. થાક લાગે તો આરામ કરવું અને જ્યાં પાણીથી હોળી રમાય ત્ત્યાં જવાથી બચવું કારણકે પગ લૂસવાનો ડર હોઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે ઘર લઈ આવો આ 8 માંથી કોઈ પણ 1 વસ્તુ, બની જશે બધા બગડેલા કામ