પણ હું એ નથી ? ડોક્ટર મને પત્નીથી બીક લાગે છે. તે ઉંઘતા - ઉંઘતા બડબડે છે કે 'રમેશ નહી, રમેશ નહી'ડોક્ટરે કહ્યુ - તમે શુ કામ ગભરાવ છો ? તે ના જ પાડે છે ને. પણ ડોક્ટર હુ મારું નામ રમેશ નથી. પતિએ જવાબ આપ્યો. પહેલા તુ ખા પતિ પત્ની વચ્ચે તૂ-તૂ, મેં-મેં થઈ ગઈ. પતિ દિવસભર ઘરથી બહાર રહ્યો. સાંજે જ્યારે ભૂખ લાગે તો તેણે સમજૂતી કરવાના વિચારથી ઘરે ટેલિફોન કર્યો - જમવામાં આજે શુ બનાવી રહી છે ?ગુસ્સે ભરાઈને બેસેલી પત્ની એ કહ્યુ - ઝેર.પતિએ જવાબ આપ્યો - તો એવુ કરજે હું જરા મોડો આવીશ તો તુ પહેલા જમી લેજે. શરમ
પતિ - હું શરમ અનુભવી રહ્યો છુ, મને મોડુ થઈ ગયુ.
પત્ની - શરમ તો મને આવવી જોઈએ, તમારા ગાલ પર આ હોઠના નિશાન જોઈને.
શાંતિથી જા
એકવાર પત્ની જાસૂસ નોવેલ વાચી રહી હતી. વાંચતા-વાંચતા તેણે પતિને પૂછ્યુ - જો મને કોઈ ભગાડીને લઈ જાય તો?
પતિ બોલ્યો - હું તેને કહીશ 'સાચવજે, ભાગે છે શુ કામ? આરામથી લઈ જા.