વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
સામગ્રી
બે કપ ભાત
100 ગ્રામ પનીર
એક ડુંગળી સમારેલી
અડધા કપ કોબીજ
એક ગાજર
એક શિમલા મરચા
અડધું કપ વટાણા
બે લીલા મરચાં
એક નાની ચમચી છીણેલુંઆદું લસણ પેસ્ટ
અડધી ચમચી હળદર
લાલ મરચા પાઉડર
મીઠું સ્વાદપ્રમાણે
વિધિ
મધ્યમ તાપ પર એક પેનમાં માખણ ગરમ કરવામાટે મૂકો.
માખણ ગરમ થતા જ પનીરના ટુકડા સોનેરી થતા સુધી શેકવું અને એક પ્લેટમાં કાઢી લો.
આ પેનમાં હવે લસણ -આદુંની પેસ્ટ નાખી સંતાળો
ત્યારબાદ ડુંગળી અને લીલા મરચા ઉમેરો અને સતાળો.
હવે સમારેલ ટામેટાં, ગાજર, શિમલા મરચા, વટાણા, કોબીજ, બટાટા લાલ મરચાં અને મીઠું ઉમેરો.
હવે ભાતમાં અને લીંબૂનો રસ નાખી સારી રીતે મિક્સ કરો જેથી ચોખા અને મસાલા મિક્સ થઈ જાય.
હવે
આખરેમાં પનીરના ટુકડા અને કોથમીર નાખો. ભાત મિક્સ કરી તાપ બંદ કરી નાખો.
તૈયાર છે પનીર તવા પુલાવ. સલાદ અને રાયતા સાથે ગર્માગરમ સર્વ કરો.