Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Recipe- ફ્રૂટ કસ્ટર્ડ

Recipe- ફ્રૂટ કસ્ટર્ડ
, સોમવાર, 23 જુલાઈ 2018 (15:43 IST)
ફ્રૂટ કસ્ટર્ડ તો બાળકો અને મોટેરા બધાને ભાવે છે. આ એક એવી મીઠી અને સ્વાદિષ્ટ ડિશ છે જે તમે લોકો મેહમાનો પણ સર્વ કરી શકો છો. તેને ઘરે બનાવવું બહ જ સરળ છે. 
સામગ્રી
1 લીટર દૂધ 
- 4 ટી સ્પૂન કસ્ટર્ડ પાવડર 
4 ટેબલ સ્પૂન ખાંડ 
- અંગૂર, સફરજન કેળા કીવી ચેરી 
 
વિધિ- 
- તમે સૌથી પહેલા એક પેનમાં દૂધ ઉકાળી લો . 
- હવે એક વાસણમાં થૉડું ઠંડુ દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરી લો. 
- આ કસ્ટર્ડને ઉકાળતા દૂધમાં મિક્સ કરી નાખો. 
- તેને ઘટ્ટ થતા સુધી સતત ચલાવતા રહો. જ્યારે સુધી આ પાકી ન જાય તેમાં ખાંડ નાખી હલાવો. 
- પછી તેને ગૈસથી ઉતારીને ઠંડુ કરી લો. 
- જ્યારે એ થોડું ઠંડુ થઈ જાય તો તેમાં બધા ફ્રૂટ કાપીને નાખી દો. 
- પછી તેને સર્વ કરતા પહેલા ફ્રિજમાં 3 થી 4 કલાક માટે ઠંડુ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પેશ્યલ રેસીપી - ખજૂરની ખીર