Publish Date: Thu, 04 Jan 2018 (13:54 IST)
Updated Date: Thu, 04 Jan 2018 (14:01 IST)
તમે ભાતની ઈડલી અને રવાની ઈડલી તો હમેશા બનાવતા હશો પણ અત્યાર સુધી ટ્રાઈ નહી કરી છે તો ફ્રાઈડ ઈડલી તો લો વેનદુનિયા ગુજરાતી લઈને આવી છે તમારા માટે ખાસ રેસીપી- જે હેલ્દી છે અને બાળકોને પસંદ આવશે .
સામગ્રી
ઈડલી બનાવા માટે
એક કપ ધુળેલી મગદાળ(પલાળેલી)
આદું -એક ટુકડો
લસણ -ચાર
એક નાની ચમચી હળદર
એક નાની ચમચી લાલ મરચા પાઉડર
ચપટી હીંગ
એક મોટી ચમચી મીઠું
વધાર માટે
એક ચમચી રાઈ
એક નાની વાટકી કોથમીર
1 બાફેલા બટાકા
એક નાની ચમચી લાલ મરચા પાઉડર
ચપટી મીઠું
તેલ ફ્રાઈ કરવા માટે