સામગ્રી
1. 1 ચમચી કોફી પાઉડર
2. 2 કપ ઠંડુ દૂધ
3. 1/2 કપ વેનીલા આઈસ્ક્રિમ (વૈકલ્પિક)
4. 1 ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર
5. 1/2 કપ બરફ
બનાવવાની રીત
1. કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે, એક નાના બાઉલમાં કોફી પાવડર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
2. હવે મિક્સરના જારમાં દૂધ, કોફી-પાણીનું મિશ્રણ, ખાંડ અને બરફના ટુકડાને મિક્સરમાં ભેગું કરો અને જ્યાં સુધી મિશ્રણ સ્મૂથ અને ફીણવાળું ન બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે, એક નાના બાઉલમાં કોફી પાવડર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
3. ગ્લાસ લો, તેમાં ચોકલેટ સોસ રેડીને રેન્ડમ ડિઝાઇન બનાવો.
4. હવે આ ગ્લાસમાં કોલ્ડ કોફી રેડો. અને સર્વ કરો.