aloo-palak-tikki બટાકા પાલકની ટીક્કી
aloo-palak-tikki બટાકા પાલકની ટીક્કી
સામગ્રી: પાલક -250 ગ્રામ, બટાકા - 2 મોટા, ટામેટા- 2, 1 મોટી ડુંગળી, લીલા મરચાં 2-3, લાલ મરચુ.
બનાવવાની રીત -પ્રથમ પાલકને ધોઈને કાપી લો. હવે ગ્રાઇન્ડરમાં દરદરી વાટી લો . તેમાં બાફેલા બટાકા મેશ કરી લો. તેમા દરદરી પાલક ટામેટાં, ડુંગળી, મરી, મીઠું અને કોથમીર નાખી મિશ્રણ બનાવો .
નાન સ્ટીક તવો ગરમ કરી એના પર આ મિશ્રણનો ગોળ ટીક્કીનો આકાર આપી તેલ લગાવી સોનેરી શેકો. આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લો. આ ટિક્કીને એને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો