Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોટલી બનાવવાની સરળ વિધિ

રોટલી બનાવવાની સરળ વિધિ
, ગુરુવાર, 12 મે 2016 (16:07 IST)
ઘણી મહિલાઓની આ શિકાયત હોય છે કે એ લોટ જેટલું પણ સારી રીતે બાંધે પણ રોટલી ક્યારે પણ નરમ નથી બનતી. રોટલીઓ જો નરમ નહી બને તો ખાવામાં સારી નહી લાગતી અને અમારા ઘરોમાં તો રોટલીઓ ખાયા વગર કોઈનો કમા જ નહી ચાલે. 
રોટલી , નાન , પરાંઠા માટે લોટ થોડું નરમ બંધાય છે. નરમ લોટની બનેલી રોટલીઓ ઠંડી થતા પણ કડક નહી હોય , પણ કઠોર લોટથી બનેલી રોટલીઓ ઠંડી થતા સારી નહી લાગતી. 
 
ઘણા લોકોને સમઝાતું નહી કે , લોટ બાંધતા સમયે કેટ્લું પાણી લાગે છે , તો અમે તમને જણાવીએ છે કે જેટલું લોટ છે એનું અડધું પાણી લાગશે. લોટ લગાવતા માટે હમેશા હૂંફાણા પાણીના પ્રયોગ કરવું. હળવા ગરમ પાણીથી લોટ વધારે નરમ લાગે છે , અને રોટલીઓ વધારે નરમ બને છે. 

 
રોટલી બનાવવાની સરળ વિધિ 
સામગ્રી
ઘઉંના લોટ- 3 કપ 
ગરમ પાણી- 1-1.5 કપ 
મીઠું- 1/2 ચમચી
તેલ - 1 નાની ચમચી 
webdunia
સ્ટેપ 1- એક વાડકામાં લોટ મીઠું , તેલ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરી અડધા કલાક માટે મૂકી દો. 
 
સ્ટેપ 2 - અડધા કલાક પછી આ મિશ્રણને બાંધવું શરૂ કરો. જો જરૂરત હોય તો પાણીને વચ્ચે-વચ્ચે પાણી મિક્સ કરતા રહો. 
 
સ્ટેપ3 - એ પછી લોટને 20 મિનિટ સુધી એમજ મૂકી દો. 
 
સ્ટેપ 4 - ત્યારબાદ લોટને એ વાર ફરીથી મિક્સ કરી નરમ કરી લો અને રોટલીઓ વળવી શરૂ કરો. 
 
નોટ રોટલીઓ બનાવતા સમયે સૂકા લોટના વધારે પ્રયોગ ન કરવું. કારણકે આથી રોટલીઓ કડક થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોનું ઉનાળુ વેકેશન કેવી રીતે વિતાવશો ?