Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માનસૂનમાં અજમાવો આ સ્વાદિષ્ટ ઉપાય

માનસૂનમાં અજમાવો આ સ્વાદિષ્ટ ઉપાય
, ગુરુવાર, 2 જુલાઈ 2009 (07:59 IST)
વરસાદમાં કોઈ પણ આ મૈસમના મજા લેવા માટે પાછળ નહી રહેતા પણ આ મૌસમની મજા ત્યારે બગડે છે જ્યારે સ્વાસ્થય સાથે કોઈ બેદકારી થાય છે . વરસાદમાં સ્વાસ્થયની પ્રતિરોધક સમસ્યા ઓછી થઈ જાય છે.કેટલાક સરળ ઉપાય એમનું ઈમ્યૂન સિસ્ટમા મજબૂત કરી શકે છે. 
4 ખારેક એક ગ્લાસ દૂધમાં ઉકાળીને એને ઠંડા કરી લો . એને દૂધમાં ઉકાળો. ખીર જેવું ઘટ્ટ થઈ જાય તો બધા પ્રકારના ડ્રાયફ્રૂટની કતરન મિક્સ કરી ગર્માર્ગર્મ પિરસો. આ સ્વાદિષ્ટ સારવાર વરસાદના મૌસમમાં આરોગ્ય માટે પણ ગુણકારી છે. 

વરસાદમાં મજા લો Mirchi Vada Bhajiya

વરસાદના મૌસમમાં ગરમા-ગરમ મકાઈ

 

 
બીજું ઉપાય છે- ખજૂર કે ખારેક ને તોડીને દરદર વાટી લો. એને દૂધમાં ઉકાળૉ . ખીર જેવું ઘટ્ટ થઈ જાય તો બધા ડ્રાયફ્રૂટ નાખી ગરમાગરમ પિરસો. આ પ્રયોગ યુવા , વૃદ્ધ , મહિલા-પુરૂષ બધાના આરોગ્ય માટે પણ ગુણકારી છે. 
webdunia
સતત 3-4 માહન સેવન કરવાથી શરીરથી નબળાઈ દૂર થાય છે. સુંદરતા વધે છે. વાળ ઘના અને કાળા થાય છે. અને બલવીર્યની વૃદ્ધિ હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એગ ચિકન