ઈડલીને જુદા ટેસ્ટ આપવા માટે દરેક કોઈ જુદા-જુદા રીતે એક્સપરિમેંટ કરે છે. તમે પણ કઈક જુદો કરવા છે તો બનાવો કોર્ન ઈડલીને તમે બાળકોને ટીફીનમાં આપી શકો છો. આ બાળકોને ભાવશે.
સામગ્રી- કોર્ન 1.5 કપ , ઉડદ દાળ 3/4 ,ચણા દાળ એક ચમચી , લીલા મરચા-એક , નારિયલ બે ચમચી છીણેલું , રાઈ- એક ચમચી ,હીંગ પાવડર અડધી ચમચી ,કોથમીર , તેલ
આવી રીતે બનાવો. સૌથી પહેલા કાર્ન અને ઉડદા દાળનેપાણીમાં પલાળી નાખો 2 કલાક પછી એને શેકેલી ચણા દાળ અને લીલા મરચા સાથે વાટી લો. જ્યારે અ અ પેસ્ટ તૈયાર થઈ જાય તો એમાં થોડું મીઠું અને નારિયળ નકહી ખીરું તૈયાર કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી રાઈ અને હીંગ નાખો. હવે આ મિશ્રણ અને કોથમીર ને ઈડલી વાળા મિશ્રણ મિક્સ કરી ચલાવો. ખીરું તૈયાર છે એને ઈડલીના સંચામાં નાખી સરળતાથી કોર્ન ઈડલી બનાવી શકો છો.