Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૉર્ન મંચુરિયન

કૉર્ન મંચુરિયન
, મંગળવાર, 3 માર્ચ 2015 (16:33 IST)
સામગ્રી - કૉર્ન બૉલ માટે 
કૉર્ન - 2 કપ, ગાજર - એક ક્વાર્ટર કપ (છીણેલું ), ડુંગળી-એક ક્વાર્ટર કપ , મકાઈનો લોટ 2 ચમચી , મૈદા -5 ચમચી, લસણ -1 નાની ચમચી,લીલા મરચાં -1નાના ચમચી, કાળી મરી પાઉડર-1 નાની ચમચી, મીઠું  સ્વાદ પ્રમાણે. 
 
સૉસ માટે 
લસણ - 1 tbsp,લીલા મરચાં - 2 નાની ચમચી, આદું - બે ચમચી, સોયા સૉસ 1 ચમચી, મકાઈનો લોટ 2 ચમચી, ખાંડ  2 નાની ચમચી, 2 ચમચી તેલ, મીઠું  સ્વાદ પ્રમાણે. 
 
બનાવવાની રીત- બૉલ બનાવવા માટે બધી સામગ્રીમાં કે કપ પાણી નાખી મિક્સ કરી  ગોળ બૉલ બનાવી લો. એક પેનમાં તેલ ગર્મ કરી આ બૉલને ગરમ તેલમાં સોનેરી થયા ત્યાં સુધી શેકો. પછી એકે પેનમાં તેલ ગરમ કરી . લસણ, લીલા મરી , આદુ નાખી ફ્રાય કરો . ½ કપ પાણી, મકાઈનો લોટ , સોયા સોસ અને ખાંડ નાખી થોડીવાર રાંધવા. કૉર્ન બૉલ્સ નાખી સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati