Article Gujarati Shayari %e0%aa%a6%e0%ab%81%e0%aa%b6%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a8 %e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be 109033000053_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુશ્મન દિલના

દુશ્મન દિલના
N.D
મારા પ્રેમને ઠુકરાવી રડાવી રહ્યા છો તમે
એક ભૂલ સમજીને ભૂલાવી રહ્યા છો તમે
શુ જરૂર છે તમને મારા દિલના દુશ્મન બનવાની
દુશ્મની કરીને પણ દિલમાં તો વસી રહ્યા છો જ તમે

Share this Story:

Follow Webdunia gujarati