પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં તારો અવાજ સાંભળુ છુ હુ

ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (17:28 IST)
પાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં 
તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં
તારી મહેન્દી નો રંગ મારી ગઝલ ને સજાવશે 
એકાદ પત્ર તુ પણ લખે જો જવાબમાં 
હેપી વેલેન્ટાઈન ડે 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ આજે વિશ્વ રેડિયો દિવસ-વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ