Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો હીંચકી આવે તો માફ કરજો Jo Hichki Ave To Maf Karjo

જો હીંચકી આવે તો માફ કરજો  Jo Hichki Ave To Maf Karjo
, ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (14:06 IST)

નયનમાં વસ્યા છે જરા યાદ કરજો


કદી કામ પડે તો યાદ કરજો 

મને તો પડી છે આદત તમને યાદ કરવાની 

જો હીંચકી આવે તો માફ કરજો 
---------------
એની દરેક યાદ દિલમાં હજી તાજી છે 
એ નથી જીવનમાં પણ  એની આસ હાજી બાકી છે
એની યાદ આવતા જ આંસૂ આવી જાય છે
આ આંસૂ તો પી લીધા પણ પ્યાસ હજી બાકી છે  -------------

Share this Story:

Follow Webdunia gujarati