Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી શાયરી - સાચો પ્રેમ

ગુજરાતી શાયરી - સાચો પ્રેમ
, મંગળવાર, 27 મે 2014 (14:38 IST)
આવે છે વસંત પથઝડ જોઈ જોઈ ને 
હસે છે માનવી કેટલુ રોઈ રોઈ ને 
નથી ભૂલતો ભૂતકાળ કોઈને જોઈ જોઈ ને 
મળે છે સાચો પ્રેમ ક્યારેક જ કોઈ કોઈ ને... !!! 
 
 

Share this Story:

Follow Webdunia gujarati