Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી શાયરી : પ્રેમના રૂપ

ગુજરાતી શાયરી : પ્રેમના રૂપ

આંખો બંધ કરીને પ્રેમ કરે તે પ્રેયસી

આંખો પટપટાવીને પ્રેમ કરે તે દાસી

આંખો કાઢીને પ્રેમ કરે તે પત્ની

અને આખો બંધ થાય ત્યા સુધી પ્રેમ કરે તે 'મા'

P.R

પ્રેમનો જાદુ

એટલી સસ્તી નથી આ જીંદગી કે કોઈની પાછળ બરબાદ કરી દઉ

છતા કેમ એને જોઈને એમ થાય છે કે ચાલને એકવાર ફરી વિચાર કરી લઉ


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati