સંતા અને બંતા ગીત ગાઈ રહ્યા હતા. તેમાંથી સંતા સીધો ઉભો હતો અને બંતા શીર્ષાસનમાં ઉભો રહીને ગીત ગાઈ રહ્યો હતો. એક વ્યક્તિ જ્યારે જોયું ત્યારે તેને રોકાઈને પૂછ્યું - કેમ ભાઈ આ રીતે શીર્ષાસનમાં ઉભા રહીને જ કેમ ગાઈ રહ્યા છો ?
બંતા બોલ્યો - અરે સમજાતું નથી, આ સાઈડ એ ગાઈ રહ્યો છે અને હું સાઈડ બી ગાઈ રહ્યો છુ.