Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેટવર્ક

નેટવર્ક
એક વખત ંતાજી ઘરની બહાર નીકળીને થોડા જ આગળ ગયા, અને એક કુતરો તેની બરાબરનો પાછળ જ આવી રહ્યો હતો. સંતાજી જ્યા જાય ત્યાં આ કૂતરુ પાછળ પાછળ:. . સંતાજીએ વિચાર્યુ કે મારા મોબાઇલમા સિમકાર્ડતો એરટેલનુ છે, તો પછી આ નેટવર્ક વોડાફોનનુ કેમ બતાવે છે ?

Share this Story:

Follow Webdunia gujarati