twitter પર નરેન્દ્ર મોદીનાં 13.77+ લાખ ફોલોઅર્સ
, શુક્રવાર, 22 માર્ચ 2013 (11:40 IST)
twitter પર ભારતમાં સૌથી વધુ follower કોના છે? તેમાં બોલીવુડનાં મહાનાયક બધા જ ક્ષેત્રોના અગ્રણીઓને પાછળ પાડીને મહાનાયક બની રહ્યાં છે. બોલીવુડ જ નહીં બધા જ ક્ષેત્રોની હસ્તીઓને પાછળ પાડી તેઓ twitterનો પર સૌથી વધુ followers ધરાવે છે. જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ક્રમ 26મો છે. ભારતનાં ટોપ-10 અને મુખ્ય હસ્તીઓનો ક્રમ આ મુજબનો છે.....1.
અમિતાભ બચ્ચન - 46 લાખ ફોલોઅર્સ2.
શાહરૂખ ખાન - 37 લાખ ફોલોઅર્સ3.
પ્રિયંકા ચોપરા - 36 લાખ ફોલોઅર્સ4.
સલમાન ખાન - 35.98 લાખ ફોલોઅર્સ5.
આમિર ખાન - 34 લાખ ફોલોઅર્સ6.
સચિન તેંડુલકર - 31 લાખ ફોલોઅર્સ7.
દીપિકા પાદુકોણ - 30 લાખ ફોલોઅર્સ8.
હૃતિક રોશન - 29 લાખ ફોલોઅર્સ9.
અક્ષયકુમાર - 23 લાખ ફોલોઅર્સ10.
પ્રીતિ ઝીંટા - 22 લાખ ફોલોઅર્સજ્યારે 20
મા ક્રમે શશી થરૂર - 17 લાખ ફોલોઅર્સ24
મા ક્રમે ચેતન ભગત - 13.97 લાખ ફોલોઅર્સ26
મા ક્રમે નરેન્દ્ર મોદી - 13.77+ લાખ ફોલોઅર્સ