ક્રિકેટર રવિન્દ્ર જડેજા રવિવારે પોતાની મંગેતર રીવા સોલંકી સાથે લગ્નના બંધનમાં બંધાવવા જરી રહ્યા છે. લગ્નના એક દિવસ પહેલા પોતાના જ સંગીત સમારંભમાં જડેજાની તલવારબાજી જોઈને સૌ દંગ રહી ગયા.
તેમણે સમારંભમાં પોતાની ભાવિ પત્ની રિવા સાથે ડાંસ પણ કર્યો. સંગીત ફંક્શન દરમિયાન જડેજાએ એક નિષ્ણાત તલવારબાજની જેમ કરતબ બતાવ્યુ.