Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં મુસ્લિમ શરિયત કાયદામાં દખલગીરીના વિરોધને લઈને રેલી નિકળી, મહિલાઓ પણ જોડાઈ

સુરતમાં મુસ્લિમ શરિયત કાયદામાં દખલગીરીના વિરોધને લઈને રેલી નિકળી, મહિલાઓ પણ જોડાઈ
, શનિવાર, 22 ઑક્ટોબર 2016 (05:17 IST)
મુસ્લિમોના શરીયતના કાયદા કોમન સિવિલ કોડના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ અને પુરૂષો જોડાયા હતાં. જેઓ હાથમાં સ્લોગન સાથે કાયદામાં દખલગીરીનો વિરોધ કર્યો હતો. વનિતા વિશ્રામથી યોજાયેલી વિશાળ રેલીના અંતે ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  મુસ્લિમ બિરાદરોની વિશાળ સંખ્યામાં નીકળેલી રેલીમાં મહિલાઓ પણ જોડાઈ હતી. બુરખો પહેરીને આવેલી મહિલાઓે હાથમાં પ્લેકાર્ડમાં સ્લોગન દર્શાવી મુસ્લિમ કાયદામાં ફેરફાર ન કરવાની અપીલ કરી હતી. મુસ્લિમોનાં શરીયતના કાયદાઓમાં કેન્દ્ર સરકાર દખલગીરી કરી ઇસ્લામ ધર્મને નુકસાન થતું હોવાની સાથે બંધારણ બચાવી દેશ બચાવવાના નારા લગાવવામાં આવ્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦૧૭ના પૂર્વાધ રૂપે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટનો પ્રારંભ - સ્ટાર્ટઅપથી યુવાશકિત જોબ સીકર નહિ જોબ ગીવર બનશે:- રૂપાણી