Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારદારોના પગારમાં 63થી 90%નો વધારો

ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારદારોના પગારમાં 63થી 90%નો વધારો
, ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (08:46 IST)
ખાસા સમયથી સરકાર સામે પગારવધારા માટે ઝઝૂમી રહેલા કર્મચારીઓ માટે ખુશીના સમાચારો પ્રકાશમાં આવ્યાં છે. ગુજરાત સરકાર રાજ્યના ફિક્સ પગારદારો માટે ખુશીના સમાચાર લઇને આવ્યું છે. 2006થી ફિક્સ પગારધારક તરીકે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારીઓને નવા પગારવધારાનો અમલ ફેબ્રુઆરી 2017થી થશે. રાજ્ય સરકાર દ્વારા 63થી 90 ટકા સુધીનો પગાર વધારો કરાયો છે.
જુઓ કેવો વધારો કરાયો
વર્ગ 4ના કર્મચારીઓને ચૂકવાતા 10, 400માં 63 ટકાનો વધારો
વર્ગ – 4ના કર્મચારીઓનો પગાર વધીને 16, 224 કરાયો
તલાટી, કોન્સ્ટેબલ, વિદ્યાસહાયકને 73 ટકાનો વધારો
બીજી કેડરના કર્મચારીઓને 19950 ચૂકવાશે
1 લાખ 18 હજાર 738 કર્મચારીઓને મળશે આ લાભ
નિયુક્તિના પ્રથમ દિવસથી જ તમામ લાભો મળતા થઇ જશે
સરકાર પર 1 હજાર 300 કરોડનો બોજો પડશે
જે કાયમી થઇ ચુક્યા છે તેમને પણ ખુબ મોટો લાભ મળશે
1 ફેબ્રુઆરીથી તમામ કર્મચારીઓનો થશે પગાર વધારો
1.18 લાખ કર્મચારીઓને મળશે લાભ
2006થી ચાલી આવતા પગાર ધોરણોમાં કરાયો વધારો
ત્રીજી કેડરના કર્મચારીઓના પગારમાં 90 ટકાનો વધારો
ત્રીજી કેડરના કર્મચારીઓને 31, 340 ચૂકવા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાર્ધ ઉત્સવ - મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે નર્તન કરશે