Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM આનંદીબેનને એક બાળકીએ રડાવ્યા

CM આનંદીબેનને એક બાળકીએ રડાવ્યા
મહુઘા. , શુક્રવાર, 10 જૂન 2016 (11:10 IST)
ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જેમને મહિલા સશક્તિકરણના મુખ્ય સમર્થક માનવામાં આવે છે. આજે અહી એક કાર્યક્રમ દરમિયાન 9વી કક્ષાની એક વિદ્યાર્થી તરફથી કન્યા ભ્રૂણ હત્યા પર આપેલ પ્રસ્તુતિ દરમિયાન ભાવુક થઈને મંચ પર જ રડી પડી. 
 
9મા ધોરણની છાત્રા અંબિકાએ કન્યા ભ્રૂણ હત્યાના કારણે તેમની જીંદગીના પુષ્પ ખિલતા પહેલા ગર્ભમાં કરમાય જાય છે. આ અભાગી પુત્રીઓની વ્યથાને હ્રદયસ્પર્શી ભાષામાં વ્યક્ત કર્યો. જેને સાંભળીને મંચ પર હાજર મુખ્યમંત્રીની આંખો છલકાઈ ઉઠી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NSGમા ભારતની એન્ટ્રી રોકી રહ્યું છે ચીન, ઈન્ડિયા-યુએસ નિકટ આવતા PAKના પેટમાં તેલ રેડાયુ