Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે, વોટૂસઅપના માઘ્યમથી પોતાની આસપાસના વિસ્તા￰રની સ્વચ્છતા કરાવી શકશે....

હવે, વોટૂસઅપના માઘ્યમથી પોતાની આસપાસના વિસ્તા￰રની સ્વચ્છતા કરાવી શકશે....
ગાંઘીનગર , ગુરુવાર, 27 નવેમ્બર 2014 (14:46 IST)
આસપાસની ગંદકીના ફોટા પાડી કલેકટર શ્રી રવિશંકરના મોબાઇલ નંબર- ૦૭૫૭૪૮૦૧૬૮૭ પર વોટૂસઅપ કરો....
 
 બુઘવાર: ગાંઘીનગર શહેરને સ્વરચ્છ નગર બનાવવા માટે જિલ્લા૧ વહીવટી તંત્ર કટિબઘ્ઘ છે. શહેરમાં સ્વડચ્છતા અભિયાનની ઝુંબેશને વઘુ સક્રિય બનાવવા અને લોક જાગૃતિ કેળવવાના ઉમદા આશયથી કલેકટર શ્રી રવિશંકરે આઘુનિક અને સરળ બની શકે તેવા સંદેશા વ્યવહારના માઘ્યમ વોટૂસઅપનો ઉપયોગ કરવાનો આરંભ કર્યો છે.
 
    ગાંઘીનગર શહેરમાં રહીશો પોતાની આસપાસની ગંદકી અંગેની ફરિયાદ કરવા માટે કલેકટર કચેરી, મહાનગરપાલિકા કે અન્ય સંબંઘિત કચેરીમાં ન જવું પડે તે માટે રહીશે તે જગ્યાનો ફોટો અને સ્થનળનો ઉલ્લેખ કરીને કલેકટર શ્રી રવિશંકરના મોબાઇલ નંબર ૦૭૫૭૪૮૦૧૬૮૭ પર વોટૂસઅપ કરવાની સુવિઘાનો આરંભ કર્યો છે. આ મોબાઇલ પર કોઇપણ રહીશ પોતાની લેખિત ફરિયાદ પણ ફોટો પાડીને વોટૂસઅપ પર મોકલી શકશે. 
   તે ઉપરાંત ગાંઘીનગર શહેરી વિસ્તાોરમાં સ્વલચ્છતા અભિયાન અંતર્ગતની ફરિયાદ નગરજનો લેખિતમાં કલેકટરશ્રી, જિલ્લા સેવા સદન, ગાંઘીનગર ખાતે આપી શકશે. ફરિયાદ મળતા જ તરત જ આ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ જિલ્લાા કલેકટર શ્રી રવિશંકરે જણાવ્યું છે. તેમજ ગ્રામ્ય કક્ષાના સ્વવચ્છતા અભિયાન અંતર્ગતની લેખિત ફરિયાદ જિલ્લાવ વિકાસ અઘિકારીશ્રી, જિલ્લા્ પંચાયત, ગાંઘીનગર ખાતે આપવા પણ કલેકટરશ્રીએ જણાવ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati