Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયબ્રંટ ગુજરાત નવરાત્રિ ફેસ્ટિવલ 2013 (જુઓ ફોટા)

મોદીના હસ્તે પ્રારંભ થયેલ વાયબ્રંટ ગુજરાત નવરાત્રી ફેસ્ટિવલ

વાયબ્રંટ ગુજરાત નવરાત્રિ ફેસ્ટિવલ 2013 (જુઓ ફોટા)
, મંગળવાર, 8 ઑક્ટોબર 2013 (15:25 IST)
P.R

ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રિની રંગારંગ શરૂઆત થઈ ચુકી છે. ભલે વરસાદ વચ્ચે રંગમાં ભંગ નાખતો હોય પણ લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતના જાણીતા વાયબ્રંટ ગરબાનું અમદાવાદમાં શાનદાર ઓપનિંગ કર્યુ. જુઓ વાયબ્રંટ ગુજરાતના રંગબેરંગી ફોટા
webdunia
P.R


webdunia
P.R

બંગાળી નૃત્ય રજૂ કરતા કલાકાર


webdunia
P.R

ગુજરાતના કચ્છની હાથવણાટ કરીગરીને ડાંસ દ્વારા બતાવતા કલાકારો


webdunia
P.R


યુવાઓના અનોખા ડાંસનો અદ્દભૂત દ્રશ્ય

webdunia
P.R

કમળમાંથી અવતરિત બ્રહ્માનું અનેરુ દ્રશ્ય


webdunia
P.R

ભારતીય કથકની એક અનોખી શૈલી રજૂ કરતા કલાકારો


webdunia
P.R

નવરાત્રિ માતાજીની આરાધનાનું પર્વ છે, માતાજીના રૂપમાં એક નૃત્ય રજૂ કરતી કલાકાર


webdunia
P.R

ગુજરાતી ગરબાની અનોખી રમઝટ તો ગુજરાતના ગરબામાં જ જોવા મળે છે


webdunia
P.R

શંકરજીના રોદ્ર સ્વરૂપની નૃત્ય નાટિકા રજૂ કરતા કલાકાર


webdunia
P.R


યુવાનીનો જોશ, નવરાત્રીનો ઉમંગ અને ઢોલની ઢમઢમ મળી જાય તો હૈયુ આ રીતે કૂદે. અમે મણિયારા રે ગોકુળ ગામના....

webdunia
P.R

હાથમાં ગરબી લઈને નૃત્ય કરી રેહેલા કલાકાર


webdunia
P.R

માતાજીનું રૌદ્ર સ્વરૂપ


webdunia
P.R

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે... કંઈક આવુ જ કહી રહ્યુ છે મન


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati