Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપા અધ્યક્ષ શ્રી અમિત શાહના ભવ્ય સ્વાગતની તૈયારી

ભાજપા અધ્યક્ષ શ્રી અમિત શાહના ભવ્ય સ્વાગતની તૈયારી
, શનિવાર, 27 ફેબ્રુઆરી 2016 (11:48 IST)
ભાજપમાં બીજી વખત રાષ્‍ટ્રીય પ્રમુખ બન્‍યા બાદ આજે પ્રથમ વખત ગુજરાત આવી રહેલા શ્રી અમિત શાહનું બપોરે ૧ વાગ્‍યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર સ્‍વાગત કરવા રાજ્‍યભરમાંથી કાર્યકરો પહોંચી ગયા છે. ૨ વાગ્‍યે પ્રેક્ષાભવન ખાતે શ્રી શાહ અને નવા પ્રદેશ પ્રમુખ શ્રી વિજય રૂપાણીનો સન્‍માન સમારંભ યોજાયેલ છે. ૫ વાગ્‍યે ધારાસભ્‍યો અને સાંસદો સાથે બેઠક તથા ૬ વાગ્‍યે કોર ગ્રુપ સાથે બેઠક યોજાયેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati