Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીજા વરસાદ બાદ ફાઇનલ કોટિંગ હાથ ધરાશેઃ પ્રવીણ પટેલ

બીજા વરસાદ બાદ ફાઇનલ કોટિંગ હાથ ધરાશેઃ પ્રવીણ પટેલ
, શુક્રવાર, 26 જૂન 2015 (16:17 IST)
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે કે હજુ રોડના કામમાં ફાઇનલ કોટિંગ કરાયું નથી. સેટલમેન્ટના કારણે આ કામ સ્થગિત રખાયું છે. હજુ બીજા વરસાદની રાહ જોવાઇ રહી છે. બીજા વરસાદ બાદ રોડનું ફાઇનલ કોટિંગ હાથ ધરાઇને લેવલીંગ સહિતના તમામ પ્રશ્નોનું નિરાકરણ લવાશે.
રોડ બેસી ગયાની નવી ફરિયાદો
ગોમતીપુર જૂના પમ્પીંગ સ્ટેશન
ઇન્દિરાબ્રિજ નજીક કોતરપુર જવાના રસ્તે
ઇન્દિરાબ્રિજ પેટ્રોલ પંપ પાસે
પાલડીમાં ભગવાનનગરનો ટેકરો
પાલડીમાં વિશ્વકુંજ ચાર રસ્તા

Share this Story:

Follow Webdunia gujarati