Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદી આજે ઉદયપુરમાં

નરેન્દ્ર મોદી આજે ઉદયપુરમાં

ભાષા

ગાંધીનગર , મંગળવાર, 22 જૂન 2010 (10:49 IST)
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે રાજસ્થાનના ઉદયપુરમાં નગર પરિષદ આયોજિત ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વ. સુંદરસિંહજી ભંડારીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સાંજે ઉદયપુર ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહના મુખ્ય અતિથિ તરીકે નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે અને ઉદયપુર ગુજરાતી સમાજના નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કરશે.

Share this Story:

Follow Webdunia gujarati