Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકાર કહે છે, પ્રદેશમાં 2.66 લાખ બાળકો કુપોષણથી પીડાય છે

ગુજરાત સરકાર કહે છે, પ્રદેશમાં 2.66 લાખ બાળકો કુપોષણથી પીડાય છે
, ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (15:12 IST)
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકો અંગે ચોંકવાનારા ખુલાસા થયા હતા.ગૃહના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં આરોગ્યમંત્રીએ લેખિતમાં ખુલાસાઓ આપ્યા હતા. જે અંતર્ગત રાજયના 18 જિલ્લામાં કુલ બે લાખ વધુ કુપોષિત અને અતિકુપોષિત બાળકો છે તેવું કબુલ્યું હતું. 

ગુજરાત વિકસીત રાજ્ય છે.પરંતું તેના બાળકો કુપોષિત છે.રાજ્યના 18 જિલ્લાના બે લાખ છાસઠ હજાર એકસૌ નેવું બાળકો કુપોષણ પીડાય છે.ખુદ રાજ્ય સરકારે આ વાત વિધાનસભામાં સ્વીકારી છે.જિલ્લા પ્રમાણે કુપોષિત બાળકોના આંકડાઓ પર નજર કરીએ તો.

- કુપોષિત ગુજરાત
- અમદાવાદ જિલ્લો
 કુપોષિત બાળકો    6,160
 અતિ કુપોષિત બાળકો      595

- અમદાવાદ શહેર
 કુપોષિત બાળકો    22,479 
 અતિ કુપોષિત બાળકો     3,672 

- ગાંધીનગર જિલ્લો 
 કુપોષિત બાળકો    9,108
 અતિ કુપોષિત બાળકો    1,069

- મહેસાણા જિલ્લો
 કુપોષિત બાળકો    7,177
 અતિ કુપોષિત બાળકો      723

- ખેડા જિલ્લો
 કુપોષિત બાળકો    20,422
 અતિ કુપોષિત બાળકો     1,673

- મોરબી જિલ્લો
 કુપોષિત બાળકો    8,781
 અતિ કુપોષિત બાળકો      991

- રાજકોટ જિલ્લો
 કુપોષિત બાળકો    5,090
 અતિ કુપોષિત બાળકો      649

- બનાસકાંઠા જિલ્લો 
 કુપોષિત બાળકો    27,555
 અતિ કુપોષિત બાળકો      1,996

- પંચમહાલ જિલ્લો
 કુપોષિત બાળકો    22,466
 અતિ કુપોષિત બાળકો     1,645

- મહિસાગર જિલ્લો
 કુપોષિત બાળકો    7,882
 અતિ કુપોષિત બાળકો      637

- તાપી જિલ્લો
 કુપોષિત બાળક    8,697
 અતિ કુપોષિત બાળકો    1,102

- અરવલ્લી જિલ્લો
 કુપોષિત બાળક    6,310     
 અતિ કુપોષિત બાળકો    380

- સાબરકાંઠા જિલ્લો
 કુપોષિત બાળક    15,106
 અતિ કુપોષિત બાળકો    606

- દાહોદ જિલ્લો
 કુપોષિત બાળક    21,5399
 અતિ કુપોષિત બાળકો    1,700

- વલસાડ જિલ્લો
 કુપોષિત બાળક    14,310
 અતિ કુપોષિત બાળકો    1,545 

Share this Story:

Follow Webdunia gujarati