Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ગરબાની રમઝટ જામી (જુઓ ફોટા)

ગુજરાતમાં ગરબાની રમઝટ જામી (જુઓ ફોટા)
, ગુરુવાર, 10 ઑક્ટોબર 2013 (14:45 IST)
P.R


ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરોમાં ગરબાની રમઝટ જામી છે. મોટા મોટા ગરબા ગ્રુપ તરફ તો દરેકનુ ધ્યાન આકર્ષિત થતુ હશે, પણ ગુજરાતના મુખ્ય ગરબા, શેરીઓના ગરબા, પોળોના ગરબા, ચાલના ગરબા તરફ ભાગ્યે જ કોઈન ધ્યાન આપતુ હશે. ગુજરાતી વેબદુનિયા તમારી સમક્ષ રજૂ કરી રહી છે આવા જ ગરબાઓના ફોટા.

પાઠક મિત્રો આપ પણ આપની શેરી કે પોળમાં રમાતા ગરબાના ફોટા અમારી વેબસાઈટ પર જોવા માંગતા હોય તો જરૂર મોકલી શકો છો. તમે તમારા ફોટા અમારા ફેસબુક પર પણ અપલોડ કરી શકો છો. તમારા ફોટા અમે તમારુ નામ કે તમારી પોળ કે શેરી કે ગ્રુપના નામ સાથે રજૂ કરીશુ. આ જ રીતે કેટલાક અમારા યુઝર્સ દ્વારા મોકલાયેલ ફોટા જોવા આપ નીચે ક્લિક કરો.


ગુજરાતના ગરબા જોવા ક્લિક કરો

Share this Story:

Follow Webdunia gujarati