Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આબુમાં જીપ ખીણમાં પડી

આબુમાં જીપ ખીણમાં પડી
સાબરકાંઠા , શનિવાર, 21 મે 2016 (13:04 IST)
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 100 ફૂટ ઊંડી ખીણમાં જીપ ખાબકતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે માઉન્ટ આબુથી નીચે ઉતરતી વખતે છીપાબોરી પાસે આ ઘટના બની હતી. જીપમાં 21 લોકો સવાર હતા. જેમાં ત્રણના મોત થયા હતા. જ્યારે 17 ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમામ મૃતકો અને ઘાયલો રાજસ્થાનના શિવગંજના પાલડીજોડના રહેવાસી છે. આ ઘટના મોડી રાતે બની હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેખા શાહ લંડનનાં હેરોનાં મેયર