Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ઘોરણ 10નું પરિણામ જાહેર, સૂરત જીલ્લાનું પરિણામ 71.77

આજે  ઘોરણ 10નું  પરિણામ  જાહેર, સૂરત જીલ્લાનું પરિણામ 71.77
, મંગળવાર, 24 મે 2016 (10:40 IST)
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે મંગળવારે ( 24-5-2016) નું પરિણામ જાહેર થયું . 
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૮ માર્ચથી ધો.૧૦ની પરીક્ષા લેવાઇ હતી. જેમાં સમગ્ર રાજયમાં ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહયા હતા. આ વખતે ધોરણ-૧૦ની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષામાં મોટાભાગના પેપરો સરળ પણ રહેતા વિદ્યાર્થીઓને રાહત થઇ હતી.
 
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સૂરત જીલ્લાનું પરિણામ 71.77 ટકા આવ્યું છે. 

વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ 26મેના રોજ થશે 
 
વિદ્યાર્થી પરિણામ  આ સાઈટ પર જોઈ શકે છે. 
 
www.gseb.org ssc result 2016

પરિણામ માટે હેલ્પલાઇન નંબર 1800 233 5500 પર ફોન માર્ગદર્શન મેળવી શકશે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાખંડઃ ભેખડો ધસવાથી ૧૦ના મોત