Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઇ મોદી કી આંધી, ટેન્‍શન મેં સોનિયા ગાંધી

ભાજપા કા મોદી સારથિ, ટીક ન પાયેગા હાથ ઔર હાથી...

આઇ મોદી કી આંધી, ટેન્‍શન મેં સોનિયા ગાંધી
, શુક્રવાર, 5 જુલાઈ 2013 (11:42 IST)
P.R


મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના ટેકેદારોએ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધમાકેદાર વિડીયો જાહેરાત તૈયાર કરી છે ૩ મીનીટ અને ૧૦ સેકન્‍ડની આ જાહેરાતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે બુલંદ અવાજવાળો એક માણસ મોદી તરફી સૂત્ર અને સંવાદ બોલે છે.

કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કરવામાં આવ્‍યા છે શ્રી મોદી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ જાહેર થયા છે પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર હોય તેવી રીતે જાહેરાતમાં કેન્‍દ્ર સ્‍થાને રાખવામાં આવ્‍યા છે. મોદીની તસ્‍વીરો સાથેની કલરફુલ જાહેરાતના સંવાદ-સૂત્રોની ઝલક નીચે મુજબ છે.

કોંગ્રેસ કમિશન કે લિયે કામ કરતી હૈ,

મોદી મિશન કે લિયે કામ કરતા હૈ,

આઇ મોદી કી આંધી,

ટેન્‍શનમેં સોનિયા ગાંધી

મોદી કો વોટ દેંગે

કોંગ્રેસ કો ચોટ દેંગે

જાગો ઇન્‍ડિયા

કોંગ્રેસ કી કર દે છુટ્ટી મોદીભાઇ

ભાજપ કા મોદી સારથિ

ટીક ન પાયેગા હાથ ઔર હાથી

ચલા મોદી કા મંતર

કોંગ્રેસ હો છુમંતર


Share this Story:

Follow Webdunia gujarati