Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલીમાં વરસાદ

અમરેલીમાં વરસાદ
અમરેલીઃ , સોમવાર, 9 મે 2016 (16:31 IST)
છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ગઈ કાલે અમરેલીમાં કરા સાથે વરસાદ આવ્યા પછી આજે ફરીથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે અચાનક અમરેલીમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, અમરેલીના ધારી ગીરના અમૃતપુર, ખજડીયા અને હીરાવામાં વરસાદ ખાબક્યો હતો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરકાંઠામાં પાટીદારોની રેલી