Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજનુ પંચાગ

આજનુ પંચાગ
, શુક્રવાર, 7 નવેમ્બર 2014 (10:53 IST)
તા. ૭-૧૧-૨૦૧૪, શુક્રવાર
 

કારતક વદ એકમ- ગોપ માસારંભ

દિવસના ચોઘડિયા :  ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
જન્મરાશિ :- આજે રાત્રે ૮ ક. ૪૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.
નક્ષત્ર : ભરણી બપોરના ૨ ક. ૫૩ મિ. સુધી પછી કૃતિકા.
ગોચર ગ્રહ : સૂર્ય : તુલા (વિ) મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-કર્ક, શુક્ર-તુલા, શનિ- વૃશ્ચિક, રાહુ- કન્યા, કેતુ-મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન ચંદ્ર- રાત્રે ૮ ક. ૪૬ મિ. સુધી મેષ પછી વૃષભ.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ. શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક/૧૬
માસ-તિથિ-વાર :- કારતક વદ એકમ શુક્રવાર. વ્રજ માસ : માગશર
- યજ્ઞાનારાયણ ઇષ્ટીયાગ (રાયગઢ/ બોલુંદ્રા)
- વ્યતિપાત બપોરના ૧ ક. ૩૩ મિ. સુધી.
- ગોપમાસારંભ
- મથુરા, રમણલાલજીનો ઉત્સવ.

Share this Story:

Follow Webdunia gujarati