પણજી. દિવસે દિવસે પ્રયોગાત્કમ વલણ સ્વીકારી રહેલ બોલીવુડ વધારેમાં વધારે સમાજની સચ્ચાઈ જોવા પર બળ આપી રહ્યું છે. આનું પ્રમાણ છે થોડાક સમય પહેલાં બ્રીટીશ મૂળની સ્કાટલેટ કીલિંગ નામની 15 વર્ષની બાળા દ્વારા હિંસાત્મક રીતે થયેલી હત્યાથી પ્રેરાઈને જલ્દી સ્કાટલેટ ઉપર એક ફિલ્મ બનાવવાની છે.
નિર્દેશક પ્રભાકર શુક્લા આ ઘટનાથી પ્રેરિત થઈને બોલીવુડ ફિલ્મ બનાવવાના મૂડમાં છે. આ પહેલાં પણ તેમણે કરગીલ યુદ્ધ દરમિયાન પતિના પાકિસ્તાની ફોજ દ્વારા અપહરણ કરાયેલ પતિ અને બીજા પતિની બાબતમાં ગુંચવાયેલ ગુડિયા નામની મહિલા પર કહાની ગુડિયા નામની ફિલ્મ બનાવી હતી જે 2004માં પ્રદર્શિત થઈ હતી.