Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સહકારી બેંકમાં નહી બદલી રહ્યા જૂના નોટ

સહકારી બેંકમાં નહી બદલી રહ્યા જૂના નોટ
, મંગળવાર, 15 નવેમ્બર 2016 (15:22 IST)
નગરમાં 500 અને 1000 રૂપિયાના નોટને બદલવા માટે નગરની બેંકોમાં શનિવારે વધારે ભીડ જોવાઈ. ત્યાંજ નગરની જિલ્લા સહકારી બેંકમાં રૂપિયા નહી બદલવાથી ખેંડૂત પરેશાન જોવાયા. ખેડૂતો કામ મૂકીને બેંકની લાઈનમાં ઉભા છે. 
ભારતીય સ્ટેટ બેંક અને નર્મદા માલવા બેંકમાં સવારે લાઈન લાગી હતી. જિલા સહકારી બેંકમાં રૂપિયા નહી બદલવા પર બેંક પ્રબંધક બીએમે બૈશાખીએ જણાવ્યા માત્ર રૂપિયા જમા કરી રહ્યા છે . નવી કરંસી ઉપલબ્ધ નહી હોવાથી નોટ બદલવાનું કામ બંદ છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં સુરત અને વડોદરામાં રદ નોટોના બંડલો પાછળ પોલીસ દોડતી થઈ