Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાળામાં યુવતી સાથે સામુહિક બળાત્કાર

શાળામાં યુવતી સાથે સામુહિક બળાત્કાર
નવી દિલ્હી. , બુધવાર, 29 જૂન 2016 (10:51 IST)
પૂર્વી દિલ્હીના જગતપુરી વિસ્તારના એક ખાનગી શાળાના આંગણમાં પરિસરમાં 17 વર્ષીય યુવતી સાથે તેના મિત્ર અને સુરક્ષા ગાર્ડે કથિત રૂપમાં સામુહિક દુષ્કર્મ કર્યુ. 
 
આરોપીઓને તેમના ઘરથી ધરપકડ કરી લેવામાં આવ્યો અને તેના પર ભાંદર્સ અને પૉક્સો અધિનિયમની ધારા લગાડવામાં આવી છે. પોતાની ફરિયાદમાં  યુવતીએ પોલીસને  જણાવ્યુ કે તેનો  મિત્ર તેને નોકરીની લાલચ આપીને શાળામાં લઈ ગયા  હતા. 
 
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે તે શાળાની અંદર એક રૂમમાં ગયા. જ્યા તેના મિત્ર અને ખાનગી શાળાના સુરક્ષા ગાર્ડે તેની સાથે દુષ્કર્મ કર્યુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયેશ પટેલ પર એનપીટી ટેસ્‍ટ પોઝિટિવ