નવી દિલ્હી. ભારતે કહ્યું કે તે પાકિસ્તાન દ્વારા અમેરિકન સૈન્ય મદદનો તેની વિરુદ્ધ ઉપયોગ કરવાના મામલો ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી કોઈ કાયમી સમાધાન નહીં આવે.