Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોસ્ટર બોય કમાંડર બુરહાન વાની ઠાર થતા ઈંડિયન આર્મીને એક મોટી સફળતા

પોસ્ટર બોય કમાંડર બુરહાન વાની ઠાર થતા ઈંડિયન આર્મીને એક મોટી સફળતા
શ્રીનગર : , શનિવાર, 9 જુલાઈ 2016 (12:48 IST)
15 વર્ષની ઉંમરે 2010માં પોતાનો મોટો ભાઇનું અવસાન થતા ત્રાસવાદી ગ્રુપ હિઝબુલમાં જોડાયેલ બુરહાન વાનીનું ગઇકાલે એન્કાઉન્ટર થતા સમગ્ર કાશ્મીર ભડકે બળ્યુ હતુઃ કાશ્મીરમાં ત્રાલ ખાતે તે રહેતો હતોઃ તેના ઉપર કાશ્મીરના એજયુકટેડ યુવાનોને હિઝબુલ સાથે જોડવાની જવાબદારી હતીઃ તેના મતે ઇન્ડિયન આર્મી તેની સૌથી મોટી દુશ્મન હતીઃ ગઇકાલે તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતોઃ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છેઃ તેના પિતા સરકારી નોકરીયાત છેઃ બુરહાન સોશ્યલ મીડીયા થકી યુવાનોને હિઝબુલ સાથે જોડાવવા ભડકાવતો હતોઃ હાલમાં જ એક વિડીયો થકી તેને યુવાનોને ભડકાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેજરીવાલની ગુજરાત મુલાકાત - કેજરીવાલે પરિવાર સહિત સોમનાથના મંદિરમાં, આનંદીબેન પર સાધ્યુ નિશાન