Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Twitter એ મોદીને એક વિશેષ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

Twitter એ મોદીને એક વિશેષ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા
નવી દિલ્હી. , ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2015 (12:35 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 65 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે પીએમ મોદીને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી. 
 
પીએમ મોદીનુ નમ દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય રહેનારા નેતાઓની યાદીમાં સામેલ છે. પીએમ મોદી જનતા સાથે વાતચીત કરવા માટે સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે. આવામાં તેમના જન્મદિવસ પર સોશિયલ મીટિયાએ પણ તેમને એક સ્પેશ્યલ ભેટ આપી છે. 
 
જેવુ જ કોઈ પણ પીએમ મોદીનું ટ્વિટર એકાઉંટ ખોલશે તેમને શાનદાર એનિમેશન જોવા મળશે. આ એનિમેશન દ્વારા ટ્વિટરે મોદીના એકાઉંટ પર ઘણા બધા રંગબિરંગી ફુગ્ગા લગાવ્યા છે. એકાઉંટ ઓપન કરતા જ સ્ક્રીન પર ફુગ્ગા ઉડતા જોઈ શકાય છે.  

Share this Story:

Follow Webdunia gujarati