Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tamil nadu Election result : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામ, પક્ષવાર સ્થિતિ

Tamil nadu Election result : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામ, પક્ષવાર સ્થિતિ
, ગુરુવાર, 19 મે 2016 (14:01 IST)
તમિલનાડુમાં 234 સભ્યોની વિધાનસભા માટે મતગણતરી ગુરૂવારે થશે. એક્ઝિટ પોલના મુજબ આ વખતે સત્તા અમ્મા મતલબ જયલલિતાના હાથમાંથી સરકતી જોવા મળી રહી છે.  જો કે નિર્ણય અધિકૃત પરિણામ પછી જ જાણ થશે. અમે તમને 19 મે ના રોજ સવારે 7 વાગ્યાથી ચૂંટણી પરિણામ સાથે જોડાયેલ ક્ષણ ક્ષણના સમાચાર વેબદુનિયા પર મળી રહેશે.  તમિલનાડુ અને અન્ય રાજ્યોના પરિણામો માટે તમે વેબદુનિયા પર જોતા રહો.



તમિલનાડુ વિધાનસભા પક્ષવાર સ્થિતિ 

પાર્ટી    જીત 
એઆઈડીએમકે(જયલલિતા) 140
ડીએમકે(કરુણાનિધિ) 91
ભાજપા  0
ડીએમડીકે  0
અન્ય 1



 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાવધાન ! જો આ મહિલા ફેસબુક પર તમારી ફ્રેંડ છે તો તરત જ કરો ડિલીટ